અજ્ઞાત સંબંધ - ૮

(131)
  • 7.4k
  • 5
  • 2.6k

બાબા થોડીવાર ધ્યાનની સ્થિતિમાં આવી ગયા. બંને આંખો બંધ કરીને થોડીવાર મૌન રહયા. થોડીવાર પછી ગંભીર સ્વરે બોલ્યા, “બચ્ચા ! કોઈ આત્મા તુમ્હારે પીછે પડી હુઈ હૈ જો તુમ્હે ઔર તુમ્હારી દોસ્ત કો નુકસાન પહુચાના ચાહતી હૈ...” “તો બાબા, આનો કોઈ ઉપાય છે... ” રિયાએ પૂછ્યું. “મુશ્કિલ હૈ...” બાબાએ વિચાર કરતાં કહ્યું, “પર નામુમકીન નહિ. યે લો...” એણે ભસ્મની એક પડીકી આપી, “ઇસ્કો અપને નિવાસસ્થાન કે આસપાસ છીડક દેના. કામ હો જાયેગા.”