તરસ - તારા પ્રેમ ની....

(149)
  • 10.9k
  • 12
  • 3.5k

આ કહાની માહિર અને નિયતી ની છે.. જેમાં નિયતી હંમેશા માહિરના પ્રેમને ઝંખતી જોવા મળે છે. માહિર અને નિયતીનુ લગ્નજીવન ચાલુ થતા જ ઘણી ઊથલ-પાથલ શરુ થઇ જાય છે અને નિયતી નિરાશા પામે છે... આખરે આ લગ્નજીવન પોતાની કઇ મંજિલ નક્કી કરશે એ જ જોવાનુ રહ્યુ... હું આશા રાખુ છુ કે આ વાર્તા તમારા દિલ ને સ્પર્શી જશે!!