દેશ વિરુદ્ધ રચાતા ભયાનક ષડયંત્રને નાથવા જ્યારે એક નવયુવાન જંગે-મેદાને ચડે છે ત્યારે સર્જાય છે દિલધડક દાસ્તાન. આંધીનો છેલ્લો એપીસોડ છે. કહાની કેવી લાગી તેનો રીવ્યુ જરૂર જણાવશો.