સાચી હકીકત

(43)
  • 6.2k
  • 2
  • 1.6k

એક વ્યક્તિ જે જીવાતા જીવનમાં પોતાની ઈચ્છાઓ, ભાવનાઓ અને જરૂરિયાતો ને છોડી માત્ર પરિવાર ને બીજાના માટે જીવન જીવતો હોય પણ જ્યારે મૃત્યુ પછી તેના પોતાનાજ લોકો તેને ભૂલી જાય.. તેનું કંઈ મહત્વ ના રહે.. ત્યારે કેવો આઘાત લાગે છે.. તેનું હૃદય કેવા મનોમંથનો અનુભવે છે.. તેની કલ્પના કરાવતી એક રોમાંચક સ્ટોરી...