ધૃવલ જિંદગી એક સફર-12

(13)
  • 4.7k
  • 1
  • 1.9k

ધૃવલ જિંદગી એક સફર-12 આગળ જોયુ... [ધૃવલની શોધખોળ ચાલે છે,તે તેના મિત્રના ઘેર જતો રહે છે.તેના દોસ્તનુ નામ કિશન અને કિશનની sister નુ નામ પૂનમ.પૂનમને ગાવાનો ગજબનો શોખ છે,પૂનમ પ્રોજેક્ટ માટે ધૃવલની help લે છે.ધૃવલ કિશનને તે કેવી રીતે ભાગીને આવ્યો તે કહે છે.પૂનમને ધીમે-ધીમે ધૃવલ ગમવા લાગે છે.તે ધૃવલને તેની દોસ્ત વિશે પૂછે તો ધૃવલ કહે છે તેને કોઇ છોકરી મિત્ર નથી.સંજનાને જમનાબા ઘેર લાવે છે કેમ કે જયરાજ તેને ઘેરથી કાઢી મૂકે છે.ધૃવલ જતો રહ્યો એટલે કાવ્યા, ધૃવલના ઘેર જ રેહવા આવી જાય છે.નિધિને મીરા પણ આવ