કોણ સાચુ

(34.4k)
  • 4.5k
  • 4
  • 1.3k

ભલે માનીશ ના, પણ સાંભળજે” “જે વાત માનવાની ના હોય તે સાંભળીને ફાયદો શું ” “સારુ તને જ્યારે જરૂર લાગે ત્યારે ફોન કરજે,,મારો ૪૦ વરસ્નો અનુભવ કહે છે દેવુ કરીને ઘી ન પીવું અને સૉડ હોય તેટલી જ ચાદર તાણવી.અને ભઈલા છેલ્લી વાત ત્રેવડ ત્રીજો ભાઇ તેથી દેખા દેખી ન કરવી.”