ઓહ ! નયનતારા - 37

(26)
  • 4.2k
  • 2
  • 1.6k

ઓહ ! નયનતારા - 37 સ્ત્રી-મિલનના ક્ષણિક સુખથી અટકો! દુનિયાને આ ગુજરાતી હિંદુ પુરૂષ એક નવું સુત્ર આપવા માંગે છેઃ ‘પ્રેમ-એ દુનિયાની દરેક પ્રજાના દિલની ભાષા જાણવાનો હિંદુ ધર્મગ્રંથ છે જે દરેક ભાષાઓમાં ઉપલબ્ધ છે અને આ ગ્રંથોના ગ્લોસીપેપરની ચમકમાં ઉતારેલું લખાણ દુનિયાના દરેક વિશ્વબંધુ એવાં હિન્દુઓની લાગણીઓની શાહીથી લખાયેલો એક વિશ્વબંધુત્વની ભાવનાનો શબ્દકોષ છે.’ સારાહ એલન અને રામકુમાર વચ્ચેનો વાર્તાલાપ ચાલુ છે. નિષ્કર્ષ સ્વરૂપે આ વાત ઉજાગર થાય છે.