હવસ

(143.7k)
  • 15.2k
  • 20
  • 6.8k

વાંચક મિત્રો પ્રસ્તુત નવલકથા મારા હજી સુધીની દરેક કૃતિ કરતા અલગ છે નવલકથાની શરૂઆત જેટલી રોમાંચક છે તેનો અંત પણ એટલો જ ઉત્સુક લાગે એવી આશા રાખું છું માણસમાં સારા અને ખરાબ એમ બે પાસા હોય છે ચાલો તો સફર ચાલુ કરીએ