ઓહ ! નયનતારા - 36

(26)
  • 4.5k
  • 1
  • 1.6k

ઓહ ! નયનતારા - 36 ( પ્લેટીનમ બુક પ્રાઈઝ વિજેતા) મારી હથેળીને નયનતારાની નાજુક આંગળીઓનો સ્પર્શ થાય છે. આ સ્પર્શ સંમતીને હું સમજીને મારી બેઠક સંભાળું છું. સારાહને વિવાદ ઊભો કરવાની આદત પડી હોય તેવું લાગે છે, આજે તેણે પણ હિન્દુસ્તાની સ્ત્રીઓની જેમ સાડી પહેરેલી છે. મૂક પ્રેક્ષકો બનીને સંવાદ માણતા સભ્ય ગોરાઓમાં પણ સારાહને જોઇને અંદરોઅંદર સંવાદોની ચણભણ થાય છે.