21મી સદીનુ વેર - 32

(100)
  • 5.8k
  • 5
  • 3.2k

આ પ્રકરણમાં તમે વાંંચશો કે કિશનને શિતલની બધીજ અસલીયતની ખબર પડે છે.તે શિખરને બધીજ વાત કરે છે અને પછી એક પ્લાન નક્કી કરે છે એ પ્લાન ને અમલમાં મુકવા તે શિતલને ફોન કરી મળવા બોલાવે છે.શિતલ મળવા આવે પછી શુ થાય છે તે જાણવા માટે આ પ્રકરણ વાંંચો.