મિશન વસુંધરા

(36)
  • 4.8k
  • 5
  • 1.1k

અચાનક ધીમા પણ ઘેઘૂર આવજે અકિલનું ધ્યાન ભંગ કર્યું. એક દિલને ધ્રુજાવી નાખતો આવાજ ક્યાંથી આવી રહ્યો હતો એ સમજી શકતો હતો નહીં અને ત્યાંજ એની નજર દૂર ક્ષિતિજ પર મંડરાઈલ રહેલ એક અજીબ ચીજ પર પડી. ઓહહહ શુ ચીજ હતી એ !! અકિલ વિચારી રહ્યો. ધીરે ધીરે એ મોટુ વાદળું આકાશમાં વધુને વધુ ઉપર ચઢવા લાગ્યું અને અકિલની દિશામાં આગળ વધવા લાગ્યું. અકિલ બસ સ્તબ્ધ થઈને જોઈ જ રહ્યો. આ કોઈ વાદળ હતું નહીં. આ એક વિશાળકાય યાન હતું અને યાન હવે ધીરે ધીરે સમગ્ર ચંદલોકની વસ્તીને ઢાંકી રહ્યું..