કેસ સ્ટડી

(23)
  • 19.6k
  • 4
  • 3.4k

એક સ્વતંત્ર વિચારની આધુનિક સ્ત્રી ડિવોર્સ બાદ મુકત રીતે જીવવાના પ્રયોગમાં, શહેર બદલી બીહેવરીયલ સાયંસ ભણવા કોલેજ જોઈન કરે છે. ત્યાં એક કોલેજીયન યુવકમાં રસ દાખવે છે, પોતાની સ્ટડીના અને માધ્યમ બભાગ રૂપે અને યુવક ની પ્રતિક્રિયાને કારણે જે ઘટના બને છે, એ વાર્તાના અંતની ચોટ ઉપરથી સપષ્ટ થાય છે.