લોહી નું ટીપું

(23.2k)
  • 18.6k
  • 3
  • 3.7k

બંધ મુઠીમાં ભજવાતા સબંધો ક્યારેક કોઈ એવા વળાંકે આવીને અટકે છે જ્યાંથી એક નવો જ રસ્તો શરુ થાય છે. આ એક સબંધ ની વાત છે જે લાગણી ની ધારો ધાર ચાલે છે અને એવા જોખમી મોડ ઉપર જયારે ઘટના આવી ને ઉભી રહે છે ત્યાજ વાર્તા નો અંત ચોટદાર રીતે આવે છે.