અનટોલ્ડ સ્ટોરી ઓફ પીલો

(28)
  • 5.3k
  • 4
  • 1.1k

હેય ફ્રેન્ડસ, આપણે સૌ પાસે એક મન ગમતો પીલ્લો, શાલ કે ટેડીબેર તો હશે જ જે બાળપણથી અત્યાર સુધી આપણા સુખ, દુઃખ, ખુશી અને આંસું નો સાથી રહ્યો હશે તો ચાલો આજે એ ઓશીકાની સંવેદનાની સાથે છુપાયેલી લાગણીઓને સંગાથે એક જૂની યાદો ના સફરે untold story of pillow .... ઉદય મણીયાર