અવ્યક્ત અજીયત

(11.4k)
  • 4.7k
  • 1
  • 1.5k

આ અંતર્મુખતાની અવસ્થામાં શ્વાસ સાથે એક વિશ્વાસ એના હૃદયમાં ઊંડો ઊતરી ગયો, ‘આ પક્ષીઓ મને નહિ ખાઈ શકે. ભલે આ શરીરને ખાઈ શકશે. પણ આ પક્ષીઓ મારા આત્માને નહિ ખાઈ શકે...’. આ વિશ્વાસ-વિચારનું ચક્ર ઘૂમતું-ઘૂમતું દૃઢ થવા લાગ્યું.