અભિજિત અને નાવ્યા સિંગાપોર પહોંચી ગયા. મુકિમ અને ધર્મા દેવી ની ચર્ચા, મુકિમ ની નજર ધર્મા દેવી ના અજીબ પેડન્ટ પર પડી. નાવ્યા પહેલી વાર અભિજિત ના પિતા અલોકજી ને મળી.