સ્પર્શ

(11.3k)
  • 4.5k
  • 4
  • 1.1k

સ્પર્શ,, એ પ્રેમનો હોય કે સંવેદનાનો હોય, એના એહસાસથી સજીવો હંમેશા ધબકતા રહે છે! ચાહે એ જુબાનથી કહી શકાય કે ના કહી શકાય, એક અબોલ એહસાસ જીવન ને નવપલ્લવિત કરી બતાવે છે!!!