ઓહ ! નયનતારા - 33

(24)
  • 6.1k
  • 1
  • 2.1k

ઓહ ! નયનતારા - 33 ‘તું હી મેરી દોસ્ત હૈ!’ એક ખાસ વાત છે કે લગ્નને ચૌદ વર્ષ પુરા થવા આવ્યા છે. ખૂબસૂરત હુશ્નપરીઓ, ખૂબસૂરત રૂપસીઓ જેવી યુવતીઓ ડિસ્કોથેક, મીટીંગોમાં અને ઓફિસોના માહોલમાં મળી જાય છે. પણ આજ સુધી નયનતારા સાથે કદી પણ બેવફાઈ નહી કરીને તેને આપેલું વચન પૂરેપૂરૂં નિભાવ્યું છે તેમાં સૌથી મહત્વનું પરિબળ છે. આજે પણ મારા દિમાગમાં એ જ બાવીસ વર્ષની નયનતારાનો ચહેરો કોતરાઈ ગયો છે. કેશીનોની લાસ્ટ સ્પ્રિન્ટ યાદ આવે છે - ‘નો મોર બેટ પ્લીઝ.’