મારી વ્હાલી દીકરી

(18.8k)
  • 11.5k
  • 6
  • 2k

એક પિતાએ એની વિવાહયોગ્ય લાડકી પુત્રીને લખેલ પાત્ર જેમાં પિતાએ પોતાની મનોસ્થિતિ વર્ણવી છે અને સાથે સાથે પોતાની દીકરીને કેટલીક અમૂલ્ય સલાહ પણ આપી છે. પોતાની લાડલીને સાસરે વળાવતી વેળાએ પિતાને થતી અનુભૂતિ.