વિશ્વાસ

(20.2k)
  • 9.8k
  • 4
  • 1.8k

કહેવાય છે કે વિશ્વાસ મૂકવો બહુ સહેલો હોય છે, પણ પાળવો એટલો જ અઘરો. શું દિનેશભાઇ પોતાનામાં મૂકેલો વિશ્વાસ પાળી શકશે ખરા એક અનોખા સંબંધની અનોખી વાર્તા... વિશ્વાસ.