શ્રાદ્ધ

(6.2k)
  • 3.3k
  • 1
  • 1.1k

સમયના પરિવર્તન સાથે કેટલીક પરંપરાઓ તૂટતી જાય છે. કેટલીક પરંપરાઓના પાલનમા પણ પરિવર્તન આવતું જાય છે. શ્રાદ્ધપક્ષમાં પિતૃઓને વાસ નાખવાની પરંપરાના પાલનમાં હવે કેવી મુશ્કેલીઓ આવી છે અને પરંપરાના પાલનમાં કેવા ફેરફાર થયા છે એ વિષેની આ વાર્તા છે.