ઓહ ! નયનતારા - 31

(41)
  • 4.7k
  • 1
  • 1.6k

ઓહ ! નયનતારા ૩૧ - ફઈએ પાડયું રૂપતારા નામ નયનતારા તૈયાર થઈને ઉતરે તેની રાહ જોતા બધાની સાથે વાતો કરવા બેસી ગયો. મધુફુઈનો પુત્ર કાન્તિ બ્રિટિશ ઈંગ્લિશ ભાષામાં મને પૂછે છે, હે... મેન નંબર પ્લીઝ...! કાન્તિના વાક્યનો મર્મ તો સમજાયો, જવાબ દેવો મને અનુચિત લાગ્યો એટલે કાંતિ સામે મૌનસૂચક ઈશારો કરીને સમજાવું, હે મેન, પ્લીઝ વેઈટ.