છોટુ

(47)
  • 7k
  • 4
  • 1.7k

છોટુ..!આ એક પેપર વેંચતા બાળક અને એક નાના પરિવાર સાથે વણાયેલી સ્ટોરી છે . છોટુ નો અસગવડતાઓ મા સંતોષ અને આલય નો આટલી સગવડતાઓ છતા અસંતોષ . મમ્મી પપ્પા સાથે ની લાગણીની પરીક્ષા લેતી યુવાની ....અંતે થોડા ખરા થોડા મીઠા આંસુઓ સાથે ખતમ થતી આ નાની વાર્તા ઘણું બધું કહેશે બસ તમને ગમે અને વધુ ને વધુ વાચકો સુધી પહોંચે એવી આશા..