બસ ડ્રાઇવરની કહાની

(24)
  • 3.9k
  • 2
  • 1.1k

આપણે જાણીએ છીએ કે દરેક મહાન માણસ એમજ મહાન નથી બનતો, એની પાછળ એની પ્રબળ ઇચ્છાશક્તિ ને અપાર મહેનત હોય જ છે. પણ આ દરેક મહાન માણસ પહેલા તો સામાન્ય જ હોય છે.તો આવા જ એક સામાન્ય બસ ડ્રાઇવરની કહાની અહીં રજૂ કરી છે, આ પહેલા ભાગમાં તે પોતે પોતાની ઇચ્છા ન હોવા છતાં કેવી રીતે એક માણસની જાન બચાવે છે, ને આ બધામાં એની પોતાની મુશ્કેલીઓ તથા તેની યોજનાના વિચાર ચાલુ જ રહે છે.સામાન્ય ભાષામાં લખાયેલી આ વાર્તા ચોકકસ પસંદ પડશે. -વાર્તાના બીજા ભાગ પણ લખાઈ રહ્યા છે, ટૂંક સમયમાં આવી જશે.