શિક્ષા

(25)
  • 2.1k
  • 6
  • 508

પોતાના બાળકને સંસ્કારી બનાવવાની લહાયમાં અતિ કઠોર વર્તન દાખવનારા એક પિતાની મનોદશા રજૂ કરતી આ વાર્તા છે. ‘માતૃભારતી’ના વાચકોને મારી વિનંતી છે કે નવલિકાઓ, નાટકો , હાસ્યલેખો વગેરેની મારી બીજી ઇ-બુક્સ છે એ પણ વાંચો અને આપને યોગ્ય લાગે તેવા પ્રતિભાવ આપો. મારો ‘આવકારો’ વાર્તાસંગ્રહ વાંચવા ખાસ આગ્રહ છે. જેમ વિવિધ પ્રકારની વર્તાઓ એક જ ઇ-બુકમાં વાંચી શકશો. -યશવંત ઠક્કર -email : asaryc@gmail.com