ગ્લેમર વર્લ્ડ

(18)
  • 3.5k
  • 1
  • 928

ગજબ છે આ ગ્લેમર વર્લ્ડ..! પૂરેપૂરું ક્યારેય કોઈને ન સમજાયેલું એક વિચિત્ર જાળું. જેમાં કોઈક ફસાય જાય છે અને કોઈક પોતાની અલગ જ ઓળખ બનાવી જાય છે. મિશા શર્મા અને લાવણ્યા શેઠ. બન્ને મોડેલિંગની દુનિયાનાં નવા ચહેરા. પાછાં બંને પાક્કાં દોસ્ત પણ ખરાં.