અસર

  • 2.7k
  • 2
  • 859

સમાજના લોકો એકબીજા સાથે જોડાયેલા છે. તોફાનો વખતે એ જોડાણ પર કેવી અને કેટલી અસર પડે છે એની આ વાત છે. ઘણું ઘણું તૂટ્યા પછી પણ છેવટે માણસાઈ તો બચવાની જ. એ આ વાર્તામાં કહેવાયું છે. ‘માતૃભારતી’ના વાચકોને મારી વિનંતી છે કે નવલિકાઓ, નાટકો , હાસ્યલેખો વગેરેની મારી બીજી ઇ-બુક્સ છે એ પણ વાંચો અને આપને યોગ્ય લાગે તેવા પ્રતિભાવ આપો. મારો ‘આવકારો’ વાર્તાસંગ્રહ વાંચવા ખાસ આગ્રહ છે. જેમ વિવિધ પ્રકારની વર્તાઓ એક જ ઇ-બુકમાં વાંચી શકશો. -યશવંત ઠક્કર -email : asaryc@gmail.com