ધૃવલ જિંદગી એક સફર-11

(14)
  • 6.7k
  • 2
  • 2.3k

ધૃવલની શોધખોળ ચાલે છે.પણ ધૃવલ પહોચી ગયો તેના એક મિત્રના ઘેર.શામપૂર.રળિયામણુ એ ગામને એક મોટી હવેલી.અંદરની શોભા જોય દિલ ખુશ થઇ જાય.જાત-જાતના ફૂલ છોડ,બગીચો,વૃક્ષો,હરિયાળી,મસ્ત કોતરણીવાળી એ હવેલી.આ બધુ જોતા-જોતા આવતા ધૃવલને એક માનસે અટકાવ્યો ‘’એ ભાઇ ટોઇલેટ શુ ગયો આપ તો છેક ઘુસી ગયા. કોનુ કામ છે કિશાનનો દિસ્ત છુ, તેનુ જ કામ છે. ધૃવલ...ધૃવલ હા...હા...કિશનભાઇ ઘણીવાર ધૃવલ ધૃવલ કરતા હોય છે એ જ કે ધૃવલ હા..... ઓકે જાવ... તે મેઇન ગેટ સુધી પહોચી જાય છે.દરવાજાની વિશાળતા જોઇ લાગે કે રાજાશાહી તો અહી જ ચાલે છે. દરવાજામા એક 18 વર્ષની છોકરી નાચતી-નાચતી ગાઇ રહી છે,બે બાજુ બે બહેનો બેસીને તેના સુર સાથે સુર મેળવતી હોય છે,તેને ધીમેથી નાચવાનુ અને ગાવાનુ કેહતી હોય છે પણ એછોકરી ખુશ થઇ જ્તા ઝડપથી નાચવા લાગે છે આ સમયે ધૃવલ વચ્ચે આવી જતા, ના...આમ તો એ ધૃવલની વચ્ચે આવી જતા પડવાની હોય કે પોતે જ પોતાને સંભાળી લે છે. પૂનમ ખબર નઇ પડતી કે નઇ પડતી કે આમ વચ્ચે ના અવાઇ ના અવાઇ. ધૃવલ સોરી....એ.. પૂનમ આમ,પૂછ્યા વગર દરવાજા સુધી કેમ પહોચી ગયા ધૃવલ સોરી...બટ આ ઘર નહી હવેલી છે. પૂનમ તે મને ખબર જ છે અમારી છે. ધૃવલ આ કિશનનુ ઘર છે પૂનમ ના......આ હવેલી છે.!!! ધૃવલ આ કિશનની હવેલી છે પૂનમ ના....તેના બાપની, એટલી તેવડ કિશનની!!! ધૃવલ ઓહોહો...કિશનના બાપની હવેલીમા કિશન છે પૂનમ હુ આ ઘરની નોકર નથી. ધૃવલ હા..એ વાત સાચી તમે નોકર જેવા નથી લાગતા.બિલકુલ નહી... પૂનમ શુ કિશન અરે તુ આવ આવ..એ તુ શુ હેરાન કરે છે ધૃવલને [ધૃવલને લઇ જાય છે કિશન.સીડીના પગથિયા ચડતા-ચડ્તા,એ મારી નાની બહેન છે,મજાકી છે જોકે તે અજાણ્યાની મજાક ન કરે પણ તેના રૂમની સફાઇ ચાલે છે તે પ્રેક્ટીસ કરતી હતી.ગાવાનો જબરો શોખ છે ને એ ગાઇ એટલે આપણને સાંભળ્યા જ કરવાનુ મન થાય.તુ તેની પ્રેક્ટીસની વચ્ચે આવ્યો એટલે એગુસ્સે થઇ ગઇ.] ધૃવલ ઓહ.... [બંને રૂમમા બેસે છે પૂનમ પાણી લઇને આવે છે] કિશન પૂનમ આ મારો દોસ્ત હુ વાત કરતો હતો એ ધૃવલ. પૂનમ ગીતનગર