નૈતિક-અનૈતિક

(16.8k)
  • 4.9k
  • 2
  • 1.3k

માલવ અને મહેક. બન્નેનાં લગ્નને આજે ૨ વર્ષ થયા હતાં. બન્ને એકબીજા સાથે સુખી હતા. મહેક એક સાદી-સીધી ઘરેલુ છોકરી હતી. માલવનાં ઘરને એણે સુપેરે સંભાળી લીધું હતું. માલવે ઘરની કોઈ જ બાબતની ચિંતા કરવાની રહેતી નહિ. બધું જ મહેક સંભાળી લેતી. માલવે મહેનતથી પોતાનો બિઝનેસ સેટ કર્યો હતો. તો મહેકે પોતાની મરજીથી ગૃહિણી બનવાનું સ્વીકાર્યું હતું.