ચોકીદાર

(45)
  • 4.4k
  • 3
  • 1.3k

વાર્તા એક પ્રામાણિક ચોકીદારની, મૂડીવાદી શેઠ અને એક સંવેદનશીલ નોકરીયાતની, એક સામાન્ય માણસના શોષણની. એક શેઠ જે શોષણ કરવા ઇચ્છે છે, એક નોકરીયાત જે સંવેદનશીલ છે પણ કંઇ કરી શકતો નથી.