મોંઘવારી

  • 10.3k
  • 2
  • 2k

આજે જયારે બધા લોકો મોંઘવારી મોંઘવારી કરી રહ્યા છે તો મને વિચાર આવ્યો કે એવું હું શું કરી શકું કે મોંઘવારી ઓછી થાય... બસ આ વિચાર સાથે મેં આ લેખ લખવાની શરૂઆત કરી, પણ એનું રીઝલ્ટ કઈંક અલગ જ આવ્યું. આજે વાંચો મારો લેખ મોંઘવારી અને જણાવો મને કેવો લાગ્યો. ખરેખર એક વાર વિચારવા જેવી બાબત છે મોંઘવારી વિષે...