ઓહ ! નયનતારા - 26

(22.5k)
  • 8.1k
  • 1
  • 2.3k

ઓહ ! નયનતારા - 26 સંબંધનો શો અર્થ નાયક અને વાફાની છેલ્લી મુલાકાતનું વર્ણન આ ભાગમાં કરવામાં આવ્યું છે - એકબીજાથી દુર જવાના વિચારથી બન્ને ઉદાસ છે - વાફા થોડીઘણી સલાહો આપે છે. વાંચો, શૃંગારિક નવલકથા.