એકલો છું તારા વગર - પ્રેમ પત્ર national writing competition

(15)
  • 8.3k
  • 3
  • 2k

ગામડાં ની એક છોકરી શહેર માં કોલેજ કરવા જાય છે. ગામડાં માં જ્યાં તે ભણી હતી તે શાળા માં તેની સાથે એક છોકરો ભણતો હતો તે બાર ભણી ને તેણે ભણવાનું બંધ કરી ધંધે લાગી ગયો પણ, ભણતો હતો ત્યારે તેને તે છોકરી સાથે પ્રેમ થઈ જાય છે. છોકરી કોલેજ કરવા વહિ જાય ત્યારે તે છોકરાં ને તેને પત્ર લખ્યો. કેવો લખ્યો હશે પત્ર જાણવા વાંચો એકલો છું તારા વગર