સર્જનહાર

  • 4.9k
  • 1
  • 1.1k

વાસ્તવિક દુનિયામાં સર્જનહાર એટલે પરમાત્મા કે જે દુનિયાના દરેક સજીવોની જિંદગીના લેખાજોખ નક્કી કરે એટલેકે આપણી જિંદગી ની દોર પરમાત્માને હાથમાં છે પણ વિચારો કે કોઈક રીતે એક સામાન્ય માણસ ને અન્ય કોઈની જિંદગી રચવાનો અને તેને કંટ્રોલ કરવાનો મોકો મળે તો શું તેને સર્જનહાર કહી શકાય અને તેને મળેલી આ ઉપમાને તે ન્યાય આપી શકશે ...