પ્રેમ અમાસ – ૧૨

(90)
  • 5.3k
  • 3
  • 2.3k

પ્રેમ અમાસ આગળના ભાગમાં જોયું કે પુનમ-રજની પતિ-પત્ની અને તેનો મિત્ર અમાસ વચ્ચે પ્રણયકથા બની ગઇ છે. રજની પુનમની પત્ની હોવા છતાં મા બનવા માટે અમાસનો ઉપયોગ કરે છે અને પછી તેની સાથે સંબંધથી એવી જોડાય જાય છે કે તે તેને છોડી નથી શકતી. પરિણામ સ્વરુપ પુનમનુ જીવન દુષ્કરબની જાય છે. ત્યારબાદ પુનમના જીવનમા તેની પુરાની મિત્ર ચાંદનીનો પ્રવેશ થાય છે. આ બાજુ રજનીને અમાસ અને ચાંદની વચ્ચેના સંબધની જાણ થાય છે. રજનીના મનમા અમાસને પુન: પ્રાપ્ત કરવાની ઇચ્છા થાય છે. તે માટે તે એક માસ્ટર પ્લાન બનાવે છે. જેનાથી પોતે પુનમથી અને ચાંદની અમાસથી મુક્ત થાય અને પોતે અને અમાસ પુન: જોડાય.એ માટે તે ચાંદનીને બ્લેકમેઇલ કરી પુનમ સાથે શારીરિક સંબધ બાનધવા મજબુર કરે છે. અને પોતે અમાસ સાથે પ્રેમમા આગળ વધે છે. જ્યારે ચાંદની તો અમાસ સાથે પ્રેમમા છે તે સાચી વાતની જાણ પુનમને થાય છે અને આ આખો પ્લાન્ રજનીનો છે તે ખબર પડતા તે રજની તથા સુરત શહેર છોડીને બધાથી દુર જતો રહે છે. ધીમે ધીમે રજની અને ચાંદની બન્ને અમાસ પાછળ પ્રેમમા પાગલ થઈ ને પોતાનું જીવન બરબાદ કરે છે હવે આગળ.....વાર્તા વાચીને આપના પ્રતિભાવ અવશ્ય જણાવશો.