ધૃવલ જિંદગી એક સફર-10

(20)
  • 4.1k
  • 1
  • 1.7k

મિત્રો, આગળ જોયુ નિશાંત માનતો નથી, બધાને છોડીને તે ઉપર જતો રહે છે.ધૃવલ કહે હુ કાવ્યા વગર નહી રહી શકુ તેમ છ્તા માનતો નથી.ધૃવલ કોર્ટ મેરેજ કરવા કહે છે તો કાવ્યા ના પાડે છે.નિકીને નિશાંત ખિજાય છે પણ નિકી કહે છે તારા વેવેલાવેડાની અસર નહી થાય એમ્કહે છે.નિકિ અપેક્ષાને એરપોર્ટ લેવા જવા બે દિવસ પછી કહે છે તો નિશાંત ના પાડે છે.નિશાંત એક અભિમાનની પિતા સાબિત થાય છે. નિકિ કોઇના કહ્યામા નથી તે કેતનનુ પણ કહ્યુ માનતી નથી તેણે અપેક્ષાને પણ તેના પાપાની વિરોધમા તૈયાર કરે છે.ધૃવલ અને તેના પાપા વચ્ચે માથાકુટ થાય છે,ધૃવલ તેના પાપાની ધમકીથી અવશ્ય ડરી જાય છે ને એક અણધાર્યો નિર્ણય કરી સુઇ જાય છે. હવે...આગળ...