વંદો

(14.3k)
  • 16.4k
  • 2
  • 2.9k

જીવન પલટવામાં નિમિત્ત બનતી તદ્દન સાધારણ ઘટનાથી મળતો સાધારણ વળાંક, તો ક્યારેક આપણને પણ ન ખબર હોય એવી આપણી અંદર પડેલી લડી લેવાની સુષુપ્ત શક્તિઓ...આ અઘરી વાતો સહજતાથી સમજાય જશે, વાંચો શું બન્યું એ આ વાર્તામાં...