કિંમત

(11.4k)
  • 6k
  • 1
  • 1.7k

પોતાના જીવતા જીવ એમને જુવાન દિકરો ખોયો હતો. એનું દુઃખ એમના હૃદય ને સતત કોરી ખાતુ હતું. કોઈ આપણું પોતાનું અંતિમ વિદાય લઇ રહયુ હોય તે સાથે જ આખુ જીવન ડામાડોળ થઇ જાય છે. કોઈ સૂના અંધકાર માં સરી જાય છે તો કોઈ નું જીવન તરી જાય છે.