બાવળાના ઝાડમાંથી જાણે ગુલાબનું ફૂલ ઉગીને પોતાની સુંદરતા બતાવી રહ્યું હોય એમ મની તો નીકળ્યો સ્વિટીના કાંટામાંથી બહાર અને શેફાલી બહેનના કમળના બગીચામાં.