આ પ્રકરણમાં તમે વાંચશો કે કિશન અને તેનુ આખુ ગૃપ ઘણા સમય પછી ફરીથી સુરતમાં મળે છે અને દમણ પીકનીક પર જાય છે.ત્યાં જઇને તે લોકો શુ શુ મજા કરે છે અને બધા કઇ કઇ જગ્યા એ ફરે છે તથા નેહાનો ફોન શુ કામે આવે છે તથા ગણેશને શુ માહિતી મળે છે તે જાણવા માટે આ પ્રકરણ વાંચજો અને તમારો પ્રતિભાવ આપજો.મિત્રો હમણા હવે વેકેશન અને દિવાળી આવે છે એટલે એકાદ પ્રકરણ થોડુ મોડુ થાય તે માટે સોરી,