ભેદ - 11

(169)
  • 7.5k
  • 4
  • 3.6k

સલોનીએ પતિની હત્યા કર્યા બાદ તમામે તમામ પુરાવા નષ્ટ કરી દીધા. પુરાવા નષ્ટ કર્યા બાદ સલોની એ વાતથી નિશ્ચિત થઇ ગઈ કે પોલીસ એના સુધી નહિ પહોંચી શકે. તો શું પોલીસ એની ધરપકડ કરી શકી લાખ પ્રયત્ન કર્યા બાદ પણ સલોની ક્યાં થાપ ખાઇ ગઈ સલોનીએ એના પતિની નિર્મમ હત્યા કેમ કરી હતી આ બધા પ્રશ્નોનો જવાબ મેળવવા તમારે વાંચવી જ પડશે નવલકથા “ભેદ”