બિંદુ

(25)
  • 3.8k
  • 4
  • 972

મને સમજમાં આવે છે કે મારો ઉપરનો પેરેગ્રાફ વાંચીને તને આશ્ચર્ય થતું હશે, કે હું તને પત્ર કેમ લખી રહી છું મેં તને ખુબ તડપાવ્યો છે, તેના માટે સોરી કહેવા આ પત્ર નથી લખી રહી. મેં આજ સુધી તારાથી કોઈ વાત નથી છુપાવી, અને છુપાવવા પણ નથી માંગતી. આજથી છ મહિના પહેલા જયારે આપણે મળ્યા હતા ત્યારે મેં તને ન કહેવાનું કહી દીધું. હા, એ મારે નહોતું કહેવું. “મને નફરત છે તારાથી” “હું તારું મોઢું જોવા નથી માંગતી”