જીંદગી - સામે છેડે

(40.5k)
  • 7k
  • 4
  • 2.1k

દરેક માણસ એવુ વિચારે છે કે સામે છેડે વધારે સુખ છે કોઇને મળે છે તો કોઇને નથી મળતુ. સુખને શોધવુ કે જે છેડે છીએ ત્યાં સુખને પામવુ એ માણસે ખુદ નક્કિ કરવાનુ છે.