આ વાર્તા દોસ્તી યારીનો છે. સૌ જેને મવાલી, માણસ સમજે છે તેની જોડે ભગવાન ભાઈ ને સારાસારી છે. ભગવાન ભાઈ સજ્જન માનવી છે. એમની સજ્જનતા શહેરી જીવન નાં મૂલ્યોને માફક ન આવી અને જીવન જીવી રહ્યાં છે ગદ્ધા મજૂરી કરીને. ક્યારેક ક્યાતે મુસીબતમાં દાદુ મવાલી પાસેથી પૈસા ની લેતીદેતી કરે. દાદુ મવાલીને ગેગનો આદેશ મળે છે બોંબ બ્લાસ્ટમાં ભગવાન ભાઈનો ઉપયોગ કરવો...