આ પ્રકરણમાં તમે વાંચશોકે કિશન અને ઇશિતા બન્ને સુરત પહોંચી જાયા છે.કિશન ઇશિતાને મળવા જાય છે. ઘણા લાંબા સમય પછી બન્ને મળે છે. અને આ મિલનમાં તાપીના કિનારા પર તે લોકો વાતો કરે છે.અને બીજુ ઘણુ બધુ છે.તો આ પ્રકરણ વાંચજો અને પ્રતિભાવ ચોક્કસ આપજો.