લાગણીની ભીનાશ

(41.8k)
  • 6.9k
  • 1
  • 1.8k

મિત્રો... આ નવલકથામાં પલક અને પરમ નામના બે પાત્રોની વાત કરવામાં આવી છે. જે કૉલેજ સમયના સારા મિત્રો હોય છે અને પછી લગ્ન પછી બંને પોત પોતાના લગ્નજીવન ની વાતો કરે છે.