યલો ટોપ

(30)
  • 4.5k
  • 5
  • 1.2k

૩૦ ડિસેમ્બર, ૧૯૯૦. મેનહટન કોમ્યુનિટી સેન્ટર પાસેથી પસાર થતા એમ્સટર્ડમના રસ્તા પાસેની વેસ્ટ ૧૩૩ સ્ટ્રીટ, નં.૨૮૮૪ના મકાનમાં હલચલ થઇ રહી હતી. ટાઉનસેન્ડ હેરિસ હાઈ સ્કૂલ, ન્યૂયોર્ક. હાઈ સ્કૂલમાંથી છૂટા પડ્યા પછીના ૧૦ વર્ષે રિ-યુનિયન માટે બધા ફ્રેન્ડ્સ જ્યોર્જના ઘરે મળ્યા હતા.(રિ-યુનિયન+ન્યુ યર) ૩૧ડિસેમ્બરની પાર્ટી માટેનું આયોજન હતું.જ્યોર્જના ઘરે મળ્યા બાદ સાથે મળીને સ્કૂલ પર જવાનો નિર્ણય લેવાયો.