અમરો એ એક એવી સત્ય વાર્તા છે આ જે મે મારી જાત સાથે બનેલી સત્ય હકીકત છે જે મે મારા નાનપણ થી નીરીક્ષણ કરેલી અને માત્ર મારી સાથે જ નહી પરંતુ આજ ના યુગના દરેક યુવાનની સમસ્યા સાથે મળી આવતી વાર્તા છે કે જે આપણને દરેકને જે યુવાનો યુવાનીના પડાવે પહોચેલા છે તેને થોડી વાર આપણી જાતને રોકી અને આપણી જાત સાથે સરખાવાનુ કહે છે કે જ્યા આપણે આપણા ધ્યેય ને પસંદ કરવાનો સમય હોય છે અંહી અમરો અભણ હોવા છતા પણ જીવનના સાચા સમયે ઘેટા બકરા ચરાવીને ગોવાળ બનીને પણ તેના જીવનનો સાચો ધ્યેય અને મનની સ્થિરતા બતાવી આપણે ભણેલા કે જે સાક્ષર અને જ્ઞાની તરીકે ઓળખાય છે તે સૌને થોડા મા ઘણુ બધુ કહી જાય છે અને બીજી બાજુ લેખક ખુબ ભણ્યા હોય છે પરંતુ તે અમરા જેટલા ધ્યેય થી નક્કી નથી અને મનથી પણ સ્થિર નથી આમ અમરા ની એ અભણ જીંદગી આપણ ને ઘણા જીવન મુલ્યો શીખવે છે. આજના આધુનીક ભારતમા અત્યારે અને જો ભવિષ્ય સાથે પણ જોઈએ તો આ વાર્તાના પડધા આપણે સાંભળી રહીયા છીએ. મીત્રો આ વાર્તા વાંચજો અને શેર કરજો અને જો ગમે તો લાઈક કરજો આભાર