ખુશી - એક જીંદગી

(21.3k)
  • 7.5k
  • 7
  • 2.3k

ખુશી જે એક નાની સ્કુલ જતી બાળકી છે પણ જીંદગી ને બખૂબી સમજી ગઈ છે અને એ ખુશી પોતાના સપનાઓ થકી મોટેરાઓ ને કેવી મીઠી સમજ કે સબક શીખવે છે એ વાત કહી છે આ નાનકડી ખુશી ની વાર્તા દ્વારા. તો જરૂર વાંચો અને સમજો ખુશીના ઇસારા ને..!!