માઈક્રોફિક્શન લવસ્ટોરીઝ..!!

(30)
  • 3.9k
  • 6
  • 1.1k

શરૂવાત ત્યાં અંત માઈક્રોફિક્શન લવ સ્ટોરીઝનાં સંગ્રહ પછી આપની સમક્ષ ફરીથી ૧૦૦ શબ્દોની સુંદર નાની લવ સ્ટોરીઝ મૂકી રહ્યો છું. આશા રાખું તમને મારી સ્ટોરીઝ પસંદ પડશે..મળીએ વાર્તાઓમાં..!!